Chapter 7
भौर्ययुग
------------------------
👉Text Book PDF
👉MCQ Online Exam
👉Click Here YouTube Video
👉MCQs Answer
Page 1
1. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
જવાબ: ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ.સ. પૂર્વે 321)
2. મૌર્યયુગના ઇતિહાસ માટે સૌથી મહત્ત્વપૂર્ણ પુરાવા કયા છે?
જવાબ: અશોકના શૈલલેખ (44 જેટલા)
3. અશોકના શૈલલેખોની ભાષા કઈ હતી?
જવાબ: પાલિ
4. મૌર્ય યુગના સિક્કાઓ કઈ અવસ્થાને દર્શાવે છે?
જવાબ: પંચમાર્ક સિક્કાઓ પછીની અવસ્થા
5. મૌર્યયુગ વિશે માહિતી આપતા બે મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે?
જવાબ: કૌટિલ્યનું 'અર્થશાસ્ત્ર' અને મેગેસ્થનિસનું 'ઇન્ડિકા'
6. ચંદ્રગુપ્ત મૌર્યના રાજગુરુ કોણ હતા?
જવાબ: કૌટિલ્ય (ચાણક્ય)
7. મેગેસ્થનિસ કયા દેશનો રાજદૂત હતો?
જવાબ: ગ્રીસ (સેલ્યુસિડ સામ્રાજ્ય)
8. મૌર્ય યુગના વહીવટીતંત્ર વિષે મુખ્ય માહિતી કયા ગ્રંથમાં છે?
જવાબ: મેગેસ્થનિસનું 'ઇન્ડિકા'
9. મૌર્ય યુગ વિશે માહિતી આપતા શ્રીલંકાના ગ્રંથો કયા છે?
જવાબ: દીપવંશ અને મહાવંશ
10. વિશાખદત્ત દ્વારા રચાયેલ મૌર્ય યુગ સંબંધિત નાટક કયું છે?
જવાબ: મુદ્રારાક્ષસ
11. ચંદ્રગુપ્ત મૌર્ય પછી મૌર્ય સામ્રાજ્યની ગાદી પર કોણ આવ્યું?
જવાબ: બિંદુસાર
12. મૌર્યયુગના આરંભ પહેલાં ભારતની રાજકીય સ્થિતિ કેવી હતી?
જવાબ: મગધમાં નંદ વંશનું શાસન હતું, સિકંદરે પંજાબ પર આક્રમણ કર્યું હતું.
13. ચંદ્રગુપ્ત મૌર્યએ કઈ રાજવંશને હરાવી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી?
જવાબ: નંદ વંશ (શાસક ધનાનંદ)
14. અશોકના શિલાલેખોમાં મુખ્યત્વે શું માહિતી છે?
જવાબ: ધર્મપ્રચાર, શાસનના સિદ્ધાંતો અને નાગરિકોની નૈતિક ફરજો
15. કૌટિલ્યના 'અર્થશાસ્ત્ર'માં રાજ્ય વ્યવસ્થાના કેટલા તત્વો દર્શાવવામાં આવ્યા છે?
જવાબ: સાત (સપ્તાંગ સિદ્ધાંત)
મૌર્ય શાસકો કયા પ્રકારના મહેલમાં રહેતા હતા?
જવાબ: કાષ્ઠ (લાકડાં) ના મહેલ-
આપણું રાષ્ટ્રીય ચિહ્ન કઈ જગ્યા પરથી લેવામાં આવ્યું છે?
જવાબ: સારનાથના અશોકસ્તંભ પરથી -
મૌર્યકાળના અશોકસ્તંભ કઈ સામગ્રીમાંથી બનાવવામાં આવ્યા હતા?
જવાબ: રેતીના પથ્થર (ચુનાર, ઉત્તરપ્રદેશ) -
કયા સ્થળે મૌર્ય યુગની શ્રેષ્ઠ ગુફાઓ મળી આવી છે?
જવાબ: બિહારના બારાબર ટેકરીઓ -
લોમેશ ઋષિની ગુફા કયા સમયની શ્રેષ્ઠ ગુફા માનવામાં આવે છે?
જવાબ: મૌર્યકાળની -
દિદારગંજમાંથી મળેલી કઈ પ્રખ્યાત મૂર્તિઓ છે?
જવાબ: પક્ષ અને પક્ષિણીઓની મૂર્તિઓ
મૌર્યસામ્રાજ્યનું પતન
-
અશોક પછી મૌર્યસામ્રાજ્ય કેટલાં ભાગમાં વહેંચાઈ ગયું?
જવાબ: બે (પૂર્વ – દશરથ, પશ્ચિમ – સંપ્રતિ)
-
કયા બ્રાહ્મણ સેનાપતિએ મૌર્યોનો અંત લાવ્યો?
જવાબ: પુષ્યમિત્ર શુંગ
-
મૌર્યોના પતન માટે કઈ નબળાઈઓ જવાબદાર હતી?
જવાબ: -
અશોકની શાંતિપ્રિય નીતિ
-
બ્રાહ્મણોનો વિરોધ
-
દુર્બળ ઉત્તરાધિકારી રાજા
-
નબળી અર્થવ્યવસ્થા
-
કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે સંકલનનો અભાવ
વિદેશો સાથેના સંપર્કો
-
ચંદ્રગુપ્ત મૌર્યે કયા ગ્રીક શાસક સાથે યુદ્ધ કર્યું?
જવાબ: સેલ્યુકસ નીકેતર -
ચંદ્રગુપ્ત મૌર્યે કોની સાથે લગ્ન કર્યા?
જવાબ: સેલ્યુકસ નીકેતરની પુત્રી હેલેના -
મૌર્ય સામ્રાજ્યના દરબારમાં ગ્રીક રાજદૂત કોણ હતો?
જવાબ: મેગેસ્થનિસ -
બિન્દુસાર માટે ગ્રીકો કયું ઉપનામ વાપરતા?
જવાબ: અમિત્રધાત -
અશોકના સમયમાં ભારત કયા દેશો સાથે સાંસ્કૃતિક અને રાજકીય સંપર્કમાં હતો?
જવાબ: ગ્રીક, ઈજિપ્ત, શ્રીલંકા
મૌર્યસામ્રાજ્યની સ્થાપના પૂર્વેની પરિસ્થિતિ:
-
મગધ એ સૌથી શક્તિશાળી રાજ્ય હતું.
-
નંદ વંશ રાજ કરતો હતો, પરંતુ તે અત્યંત કઠોર અને કરબધ્ધ નીતિ અનુસરતો હતો.
-
ચાણક્યે નંદ વંશનો નાશ કરવા ચંદ્રગુપ્ત મૌર્યની મદદ લીધી.
-
ગ્રીક શાસકોના આક્રમણોની ભીંતી હતી, જેની સામે મજબૂત રાજકીય શક્તિની જરૂર હતી.
-
ચંદ્રગુપ્ત મૌર્યની સિદ્ધિઓ:
-
મૌર્ય સામ્રાજ્યની સ્થાપના
-
નંદ વંશનો નાશ
-
સેલ્યુક્સ સાથે યુદ્ધ અને વિજય
-
કૌટિલ્યના માર્ગદર્શન હેઠળ સશક્ત વહીવટીતંત્ર
-
મોટો સૈન્ય દળ અને સશક્ત કર પ્રણાલી
-
-
બૌદ્ધધર્મના વિકાસમાં સમ્રાટ અશોકનો હાળો:
-
કલિંગ યુદ્ધ પછી અહિંસાને અપનાવવું
-
બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ધર્મમહામાત્રોની નિમણૂક
-
શ્રીલંકા અને અન્ય દેશોમાં ધર્મદૂત મોકલાવા
-
શિલાલેખો અને સ્તૂપોની સ્થાપના
-
-
મૌર્યકાલીન વહીવટીતંત્ર:
-
રાજા સર્વોચ્ચ સત્તાધીશ હતો.
-
કેન્દ્ર, પ્રાંતો અને ગામડાં સુધીનું વહીવટીતંત્ર હતું.
-
‘કુમાર’ તરીકે ઓળખાતા રાજ્યપાલોને પ્રાંતોમાં નિયુક્ત કરવામાં આવતાં.
-
સેનાપતિ, ન્યાયાધીશ, વેપાર-વાણિજ્ય માટે અલગ અલગ અધિકારીઓ હતા.
-
-
મૌર્યકાલીન કલા:
-
અશોક સ્તંભ (સારનાથ, રામપૂર્વા, લૌરિયાનંદનગઢ)
-
ગુફાઓ (બારાબર અને નાગાર્જુન ગુફા)
-
પાલિશ કરેલ પથ્થરનાં શિલ્પો
-
અશોકના શિલાલેખો
-
ટૂંકમાં જવાબો:
-
અશોકના શિલાલેખોમાંથી શું સંદેશો મળે છે?
જવાબ: ધર્મ, શાંતિ, સહિષ્ણુતા અને પ્રજાની કલ્યાણકારી નીતિઓ. -
બિન્દુસાર વિશે ટૂંકમાં લખો.
જવાબ: ચંદ્રગુપ્તનો પુત્ર, મૌર્ય સામ્રાજ્યનો વિસ્થારક, ગ્રીકો દ્વારા "અમિત્રધાત" તરીકે ઓળખાતો. -
કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશે જણાવો.
જવાબ: મૌર્ય વહીવટીતંત્ર, રાજકીય નીતિ અને અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ ગ્રંથ. -
‘ઇન્ડિકા’ વિશે ખ્યાલ આપો.
જવાબ: ગ્રીક રાજદૂત મેગેસ્થનિસ દ્વારા લખાયેલું પાટલીપુત્ર અને મૌર્ય શાસન વિશેનું વર્ણન. -
મૌર્યસામ્રાજ્યના વિદેશો સાથેના સંબંધો સ્પષ્ટ કરો.
જવાબ: ગ્રીક, મિસર, શ્રીલંકા અને મધ્ય એશિયા સાથે વેપાર અને રાજકીય સંબંધ.
સાચો વિકલ્પ પસંદ કરો:
-
અશોકના શિલાલેખો કઈ લિપિમાં જોવા મળે છે?
-
(B) ખરોષ્ઠી
-
-
અશોકનું હૃદયપરિવર્તન કયા યુદ્ધથી થયું?
-
(D) કલિંગ
-
-
‘અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે?
-
(A) ચાણક્ય
-
-
મેગેસ્થનિસ કયા દેશના રાજદૂત હતા?
-
(D) ગ્રીસ
-
-
ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીકકન્યા હેલન કોની પુત્રી હતી?
-
(B) સેલ્યુક્સ